(͡° ͜ʖ ͡°) TOP 150+ » Attitude Status In Gujarati વલણની સ્થિતિ

(͡° ͜ʖ ͡°) TOP 150+ » Attitude Status In Gujarati વલણની સ્થિતિ

Attitude Status In Gujarati જેણે હૃદય અને દિમાગને હચમચાવી નાખ્યો. અહીં HD Photo સાથેની સૌથી Status In Gujarati Attitude છે. તમને આવી Attitude Status Gujarati બીજે ક્યાંય મળશે નહીં.

જો તમે વલણમાં રહેશો, તો વિશ્વ તેની જગ્યાએ રહેશે. નહીં તો આ દુનિયા તમને જીવવા નહીં દે. આજે અમે મુલાકાતીઓની વિશાળ માંગ પર આ Attitude Status In Gujarati લાવ્યા છીએ, જેની મદદથી તમે તમારા મિત્રો, સંબંધીઓ અને શત્રુઓને તમારી સામે આકર્ષિત કરી શકશો.

Attitude Status In Gujarati

મહિલાઓ અને સજ્જનો, પાપી અને પાપી, મિત્રો અને તેમના સુંદર મિત્રો, ભાઈઓ અને અમારી બહેનો, અમે તમને વિશ્વની શ્રેષ્ઠ અને જબરદસ્ત Attitude Status In Gujarati રજૂ કરીએ છીએ.

[ Best 150+ (͡° ͜ʖ ͡°)] attitude status in gujarati, જો તમે સર્વશ્રેષ્ઠ ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ શોધી રહ્યા છો તો અહીં તમને તે જ મળશે

(͡° ͜ʖ ͡°) TOP 150+ » Attitude Status In Gujarati વલણની સ્થિતિ

ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ સાહેબ કે
સિક્કા હજી આપડા જ પડે છે.

મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી

બધી ઓળખાણ બાપ દાદા ના નામની ના_ચાલે,
અમુક ઓળખાણ પોતાના નામ ની પણ_હોવી જોઈએ.

Attitude Status In Gujarati

મોટાભાગે લોકો એટલા ખુશ રહે છે , જેટલા એમણે એમના મનમાં નક્કી કરેલુ હોઈ છે

કંઈક કરી બતાવો વાળા લોકો માટે આ દુનિયાનું કોઈપણ કાર્ય છે અસંભવ નથી

મે કીધુ, ‘તૂ મારી છે’.. તો એણે કીધુ ‘દસ્તાવેજ બતાવ !!!!’
આપણે રહયા મોજીલા,,,, કઈ દીધું ‘બકા,,, ગેરકાયદેસર નો કબજો છે….

તારૂ_જેટલુ_અભીમાન_છે એટલુ_તો_ખાલી મારૂ માન_છે વાલા..

અમારી આદત ખરાબ નથી, બસ શોખ ઊંચા છે, નયતર કોઈ સપના
ની પણ એટલી ઓકાત નથી, કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.

મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી, વચન વિવેકી,
પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.

બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા,
અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.

Attitude Status In Gujarati

જીંદગી બદલવા માટે લડવું પડે છે , અને જિંદગી સરળ કરવા માટે ઍને સમજવી પડે છે . !

આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે . જિંદગીનો ચાલતીજ રેહવાની

જીવન મા સફળ થવા માંગો , તો . સૌ પ્રથમ તમારમાં રહેલા ઘમંડ નો નાશ કરો . ! !

Attitude Status In Gujarati

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા , બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેતર છે . ! !

બધા લોકો મરેજ છે , પણ ઍક હકીકત ઍ પણ છેકે બધા લોકો જીવતા પણ નથી . ! !

Attitude Status In Gujarati

શુ લખું હું મારી જિંદગી વિષે દોસ્તો , ઍ લોકોજ વિખૂટા પડી ગયા જે મારી જિંદગીજ હતા . ! !

Attitude Status In Gujarati

Attitude Status In Gujarati

જિંદગી ના તો ભવિષ્યમા છે , ના તો ભૂતકાળમાં , જિંદગી તો માત્ર ઍ પળ મા છે અને ઍ પળ નો અનુભવ ઍટલે જ જિંદગી

Credit:A1 Shayari

Treading

More Posts